🔥 ट्रेंडिंग ભચાઉના સામખિયાળી નજીક સ્ક્રેપ યાર્ડમાં... ప్రోటోకాల్ ఏది.. మాపై దాడి చేస్తే బాధ్... रिमपी रानी के नेतृत्व में अध्यक्ष पद क... BJP Protests Omar Govt’s Statehood Res... UPSRTC की साप्ताहिक समीक्षा बैठक में स... CCI ద్వారా కొనుగోళ్లు జరిగేలా చర్యలు త...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સાધારણ સભા તથા ઇફકો પાટણ દ્વારા આયોજિત પાક પરિસંવાદ અને સહકાર સંમેલન માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયું...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 30 सित. 2026, 03:41 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સાધારણ સભા તથા ઇફકો પાટણ દ્વારા આયોજિત પાક પરિસંવાદ અને સહકાર સંમેલન માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયું...

આ પ્રસંગે સહકારી સંસ્થાઓની કામગીરી, ખેડૂતોના હિતમાં લેવાતા નિર્ણયો, આધુનિક કૃષિ પદ્ધતિઓ તેમજ કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી. ખેડૂતોને નવીન ટેક્નોલોજી, ગુણવત્તાયુક્ત ખાતર અને આધુનિક ખેતી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા સહકારી પ્રવૃત્તિઓ થકી ખેડૂતો આર્થિક રીતે વધુ સશક્ત બને તે બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં શ્રી કે સી પટેલ, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી બાબુજી ઠાકોર, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી સ્નેહલભાઈ પટેલ, શ્રી કેશુભા પરમાર, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કરશનજી જાડેજા, શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી વાઘજી, શ્રી ભોજાભાઇ આહીર, શ્રી પ્રધાનજી ઠાકોર, શ્રી સોમાજી ઠાકોર, શ્રી પ્રહલાદજી ઠાકોર, શ્રી મહિપતસિંહ જાડેજા, શ્રી રસુલભાઈ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી લાલાભાઈ દેસાઈ, શ્રી લખમણભાઈ દેસાઈ, ડિરેક્ટરશ્રીઓ, સહકારી મંડલીના પ્રતિનિધિઓ તેમજ મહાનુભાવો, સહકારી આગેવાનો, વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App