अपराध
દહેગામ પોલીસે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ પર કરી કાર્યવાહી
દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોર્ડની ટીમે નંબર પ્લેટ વગરની તેમજ કાળા કાચવાળી ગાડીઓ શોધી કાઢી ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ, હે.કો. ભદ્રેશકુમાર જયંતભાઈ અને વિજયસિંહ તીતસિંહ સહિત દહેગામ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડની ટીમે એક ખાસ ડ્રાઈવ યોજી હતી.
આ ડ્રાઈવ દરમિયાન, પોલીસે નંબર પ્લેટ વગર ચાલતી તેમજ કાળા કાચ લગાવેલી ગાડીઓને શોધી કાઢી હતી. આવા વાહનોને પોલીસે તાત્કાલિક ધોરણે ડિટેઈન કર્યા હતા.
પોલીસે આ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને કડક સંદેશ આપ્યો છે. આ કાર્યવાહી વાહન વ્યવહારના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી કરવામાં આવી હતી.