🔥 TRENDING સુરત RTO કચેરીમાં જાગૃત નાગરિક પર હુમલ... સાબરકાંઠાના-: હિંમતનગરમાં DGP કપ સાયક્... ಗುರುರಾಜ್ ಅವರ ನಿವೃತ್ತಿ ಜೀವನ ಸುಖಕರವಾಗಿರಲ... ग्वालियर में 'जय भोले नाश्ता' का सड़क... शिवपुरी: कोर्ट रोड को अतिक्रमण मुक्त ब... CISF Camp Firing Incident Reported
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાણંદ તાલુકાના જુવાલ ગામે જુવાલ ગ્રુપ,સે,સ,મં, લી, ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 30 Sep 2026, 06:58 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુવાલ ગામ ખાતે જુવાલ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મંડળીના સભાસદોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જુવાલ ગામમાં જુવાલ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામા સંચાલન અને સભાસદોના હિતોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હતી. આગામી સમયમાં મંડળી દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ અંગે પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
📲Get App