🔥 TRENDING हजारीबाग में विशेष अभियान: नो पार्किंग... स्मार्ट मीटर: रिचार्ज के बावजूद पटनावा... अथणी में सड़क सुरक्षा को लेकर नागरिकों... અગોલ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વ... અરવલ્લીના માલપુરમાં ચાલતા ચાલતા મોબાઈલ... Over 2,000 Sheep and Goats at Risk of...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદ તાલુકાના જુવાલગામ ખાતે જુવાલગ્રુપ, સે, સ, મં, લી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 30 Sep 2026, 07:48 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ તાલુકાના જુવાલગામે જુવાલગ્રુપ સેવા સહકારી મંડળી લી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મંડળીના ચેરમેન ગોહિલ જયંતિભાઈ તેમજ સેક્રેટરી મકવાણા ગગજીભાઈતેમજ સરપંચ મેહુલ ભાઈ તેમજ જિલ્લા ભાજપ સદસ્ય મહેન્દ્રભાઈ પરમાર તેમજ સાણંદ તાલુકાના એ,ડી,સી, બેંક સિનિયર એગ્રીકલચર મેનેજર શ્રી મહેન્દ્રસિહ વાધેલા તેમજ એ,ડી, સી, બેંક ના એગ્રીકલચર મેનેજર શ્રી જીગર ભાઈ પટેલ તેમજ ગ્રામજનો તેમજ મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નેસભા દરમિયાન મંડળીના સંચાલકો દ્વારા ગત વર્ષના હિસાબો તેમજ કામગીરી એહવાલ રજુ કરવામાં આવ્યો હતો ને મંડળીના મંતવ્યો અને વિકાસના કામો ને મંડળીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કામો અને ધિરાણ વિમા પોલીસી ને આર્થિક સ્થિતિ નુ ભંડોળ એકત્ર કરી ને સહાયતા કરવાની પણ રજુઆત કરી હતી ગ્રામ્યજનો એ સભામાં ઉપસ્થિત રહી ને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો,,
📲Get App