🔥 TRENDING લાઠી તાલુકા શાળામાં વાહનોની અવરજવરથી વ... સુરતમાં જમવા બાબતે બોલાચાલી: નાના ભાઈએ... ચાવંડ અને એભલવડ ગામેથી કુલ ૧૮ લીટર દેશ... बागपत: मेरठ हाईवे पर कार-बाइक की भीषण... New Tax Incentives Boost Marathi and G... Mohit Sharma appointed as Chennai Supe...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છના યક્ષ મેળામાં ‘મોતના કૂવા’માં બુલેટ અકસ્માત, ચાલક ઘાયલ કચ્છના પ્રસિદ્ધ યક્ષ મેળામાં ‘મોતના કૂવા’માં સ્ટંટ દરમિયાન અકસ્માત સર્જાયો.

✍️ Reporter: Naresh katua 🗓 29 Sep 2026, 11:07 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છના યક્ષ મેળામાં ‘મોતના કૂવા’માં બુલેટ અકસ્માત, ચાલક ઘાયલ કચ્છના પ્રસિદ્ધ યક્ષ મેળામાં ‘મોતના કૂવા’માં સ્ટંટ દરમિયાન અકસ્માત સર્જાયો. બુલેટ પર કરતબ કરી રહેલા ચાલકે અચાનક કાબૂ ગુમાવતા તે બુલેટ સહિત નીચે ફંગોળાયો હતો અકસ્માતમાં બુલેટ ચાલકને માથા અને શરીરે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે
📲Get App