Religion
સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા બાદ અંબાજી માતાજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ પ્રક્ષાલન વિધિ યોજાઈ

સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા બાદ
અંબાજી માતાજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ પ્રક્ષાલન વિધિ યોજાઈ
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળો પૂર્ણ થયા બાદ આજે વર્ષોની પરંપરા મુજબ સોની પરિવાર દ્વારા પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. જ્યારે યાત્રિકો અને સ્થાનિક લોકોને આ પ્રક્ષાલન
વિધિમાં જવા માટે અનેક યાતનાઓ વેઠવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા પ્રક્ષાલન વિધિને ગુપ્ત રાખવામાં આવે અથવા આ સોની પરિવારને જ પ્રવેશ આપવામાં આવે તો આ પ્રક્ષાલન વિધિનો મહિમા જળવાઈ રહે તેવું અનેક યાત્રિકો અને સ્થાનિક લોકોનું માનવું છે.
સમગ્ર મંદિર પરિસર, માતાજીનો ગર્ભગૃહ અને માતાજીના પૂજા અર્ચનાના સાધનોને ધોવામાં આવ્યા
યાત્રાધામ અંબાજી મંદિરે ખાતે વર્ષોની પરંપરા મુજબ ભાદરવી પૂનમ મહા મેળો પૂર્ણ થયા બાદ આ મેળામાં આવતા યાત્રિકોના કારણે અમુક સંજોગોવસાત પવિત્રતા ન જળવાઈ હોવાને કારણે વષીની પરંપરા મુજબ પ્રક્ષાલન વિધિ યાજાઈ હતી. જેમાં સમગ્ર મંદિર પરિસર, માતાજીનો ગર્ભગૃહ અને માતાજીના
પૂજા અર્ચનાના સાધનોને વર્ષમાં એકજ વાર અમદાવાદના સોની પરિવાર દ્વારાતમામ પૂજા અર્ચનાના સાધનોન ધોવામાં આવે છે. તેમજ વર્ષમાં એક જ વાર માતાજીના વિસા યંત્રને બહાર કાઢવામાં આવે છે. જેમાં લાખો યાત્રિકોને તેના દર્શન કરવામાં આવે છે. યાત્રિકો ની ઈચ્છા હોય છે કે આ પ્રક્ષાલન વિધિમાં
ભાગ લઈ મંદિરની સાફ-સફાઈ કરી તથા માતાજીના પૂજા અર્ચનાના સાધનોની પણ તેઓ સફાઈ કરી પોતાની મનોકામના પૂર્ણ કરે તેવી | સૌ કોઈની ભાવના હોય છે. આ પ્રક્ષાલન વિધિ આમ તો ખૂબ જ ગુપ્ત રીતે યોજાતી હોય છે. પરંતુ | કેટલાક વષીથી આ પ્રક્ષાલન વિધિ | દેખાડો બની જવા પામી છે.