🔥 ट्रेंडिंग Chhath Puja Celebrations Commence સાબરકાંઠા જિલ્લામાં ધી નેગોશીયેબલ ઇન્સ... *NEED24 NEWS | ଝାରସୁଗୁଡ଼ା* અમરાપુરમાં પૂર્વ સરપંચ ભરત દાઢલ પર જીવ... Fire छठ पूजा की तैयारियों को लेकर नगर निगम...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.

રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.

✍️ रिपोर्टर: Parmar Sanjay MADHUBHAI 🗓 29 सित. 2026, 07:55 PM 👁 78
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App