🔥 ट्रेंडिंग ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... भैरमगढ़ में नगर पंचायत को हटाने और ग्र... सुप्रीम कोर्ट ने भूपेश बगेल के पाटन चु... छत्तीसगढ़ के मुख्यमंत्री का सूख्मा में... छत्तीसगढ़ में भारी वर्षा से 8 मौतें, 2... एलपीयू ने 10 दिन के लिए कक्षाएँ रोकी,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના અટીકા ફાટક નજીક કારચાલકની બેદરકારી સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન ઘુસાડતાં સામેથી આવતા વાહનચાલકો અટવાયા અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

✍️ रिपोर्टर: Parmar Sanjay MADHUBHAI 🗓 28 सित. 2026, 05:44 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App