🔥 TRENDING Chhath Puja Celebrations Commence સાબરકાંઠા જિલ્લામાં ધી નેગોશીયેબલ ઇન્સ... *NEED24 NEWS | ଝାରସୁଗୁଡ଼ା* અમરાપુરમાં પૂર્વ સરપંચ ભરત દાઢલ પર જીવ... Fire छठ पूजा की तैयारियों को लेकर नगर निगम...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટના અટીકા ફાટક નજીક કારચાલકની બેદરકારી સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન ઘુસાડતાં સામેથી આવતા વાહનચાલકો અટવાયા અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 28 Sep 2026, 05:44 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App