🔥 TRENDING Actor Lakshmipriya Booked Over Alleged... Bank Unions Postpone Nationwide Strike... Amar Ujala Releases Daily News Bulleti... UK Detains 5 Over Alleged Plot to Atta... Ambajogai Housebreak: Two Arrested wit... 11 Arrested for Mobile Theft During Pu...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કચ્છમાં દબાણકારોમાં ફફડાટ: સુઓમોટો કાર્યવાહીનો નિર્ણય

✍️ Reporter: Haresh Maheshwari 🗓 28 Sep 2026, 12:32 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે હવે સુઓમોટો કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે, જેના પગલે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સરકારી, ગૌચર, જાહેર જમીન પર પેશકદમી હટાવવા તમામ પ્રાંત અધિકારીઓને અપાઈ સત્તા ઃ 15 દિંવસે સમીક્ષા: દબાણથયેલુ હશે તો ટેક્નોલોજીની મદદથી સર્વે નંબરો શોધીને બાંધકામ તોડી પાડવા અપાયા નિર્દેશ : સામૂહિક ધોરણે કામગીરી શરૂ થતાં હવે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો વધી: નવ મહિનામાં 370 ફરિયાદ સામે આવી
📲Get App