🔥 TRENDING फैमिली आईडी में नाम जुड़वाने में देरी... ਅਫਵਾਹਾਂ ਤੋਂ ਸਾਵਧਾਨ! ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਖ਼ਬਰਾਂ... ભાદરવી પૂનમના મેળા બાદ સ્વછતા અભિયાન बाढ़ से त्रस्त जनता, प्रशांत किशोर की... कटिहार में शिव मंदिर चौक पर शहीद भगत स... સાંસદ શોભનાબેન બારૈયાએ મેડિકલ કેમ્પમાં...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા-હળવદ હાઇવે પર કાર અકસ્માતમાં મહિલાનું મોત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 Sep 2026, 05:28 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા-હળવદ હાઇવે પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૩૩ વર્ષીય આરતીબેન અમરીશભાઈ ખરર્ચરનું દુઃખદ અવસાન થયું છે.

ધાંગધ્રા-હળવદ હાઇવે પર એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩૩ વર્ષીય આરતીબેન અમરીશભાઈ ખરર્ચર નામની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ધાંગધ્રા-હળવદ હાઇવે પર થયો હતો કાર ચાલક દ્વારા કોઈ કારણોસર વાહન પરથી નિયંત્રણ ગુમાવતા કાર હોડીગ સાથે અથડાતા આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. મુતક મહિલા આરતી બેન અમરીશ ભાઈ ખરચર ધાંગધ્રા ની શિવરંજની સોસાયટીમાં રહેતા હતા

આ બનાવની જાણ થતાં ધાંગધ્રા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App