🔥 TRENDING Sivakarthikeyan Responds to Venkat Pra... Richard Linklater Announces Major Upda... SS Rajamouli and Mahesh Babu’s Film En... Tourist Arrivals Plummet in Manipur Af... Manipur Dominates Sub-Junior Nationals... Manipur's Two Film Professionals Join...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા બ્રાન્ચ શાળા નં.-૫ ની મુલાકાત લીધી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 28 Sep 2026, 08:46 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા સ્થિત પ્રાથમિક શાળા બ્રાન્ચ નં.-૫ ખાતે બાળકો સાથે બનેલી મારપીટની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે આજ રોજ જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના આચાર્ય તથા શિક્ષકો સાથે બેઠક યોજી સમગ્ર ઘટના અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભવિષ્ય માં આવી કોઈ ઘટના ન બને અને વિધાર્થીઓ સાથે મારપીટ કે કોઈપણ પ્રકારની શારીરિક શિક્ષા ન કરવા તાકીદ કરેલ અને બાળકો નિર્ભયતાપૂર્વક અભ્યાસ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી હોવા બાબતે ભાર મૂક્યો હતો
📲Get App