🔥 TRENDING Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive... Divya Dutta Says Senior Actors Helped...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે લીંબડીમાં પ્રવાસ યોજાય, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સામેલ

✍️ Reporter: Vipul Parmar 🗓 27 Sep 2026, 10:32 AM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે લીંબડીમાં એક પ્રવાસ યોજાય હતી, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહજી રાણા અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હોદેદાર શામેલ થયા.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ દરમિયાન લીંબડી ખાતે ‘લીંબડી પ્રવાસ’ યોજના યોજાય હતી.

આ પ્રવાસમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહજી રાણા સાહેબ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખશ્રી હોદેદારોએ હાજરી આપી હતી.

સંગઠન, સેવા અને જનકલ્યાણના સંકલ્પ સાથે લીંબડીની મુલાકાત લીધી ગઈ હતી,
રિપોર્ટર વિપુલ પરમાર
📲Get App