🔥 TRENDING Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવસારી જિલ્લા ખાતે મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: Kamlesh Solanki 🗓 27 Sep 2026, 12:08 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લા ખાતે મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ભારતની ‘વિવિધતામાં એકતા’ની અદભુત ભાવનાને ઉજાગર કરતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના ‘મન કી બાત’ કાર્યક્રમનું નવસારી મહાનગરના બુથ નંબર 127 ખાતે ભાજપ એસ.ટી. મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી Ganpatsinh Vasava જી, ધારાસભ્ય શ્રી Rakesh Desai જી તથા કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, તથા કાર્યકર્તા મિત્રો સાથે સામૂહિક શ્રવણ કર્યું.

પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી વિચારો અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને સૌએ આત્મસાત કર્યો.
📲Get App