🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... 128 People Killed on Maharashtra’s Sam... RIMS conducts tree‑planting drive and... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હોમ એપ્લાયન્સના સામાનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

✍️ Reporter: Naresh katua 🗓 27 Sep 2026, 06:56 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હોમ એપ્લાયન્સના સામાનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ વાસણોની આડમાં દારૂની ૨૯૦ પેટીઓ ઝડપાઈ.અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટ્રકમાંથી ₹44.69 લાખની 8,592 દારૂની બોટલો મળી.આણંદ એલસીબીએ બે આરોપીને ઝડપી કુલ ₹84.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
📲Get App