🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુવાલગામમા જુવાલ પ્રીમિયમ લીગ મેચ નુ આયોજન કરવામાં આવ્યું હતું,

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 27 Sep 2026, 08:35 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ તાલુકાના જુવાલ ગામમાં ગ્રામજનો દ્વારા અને યુવા સંગઠન દ્વારા ગોહિલ જયંતિભાઈ કમાભાઈ ના હસ્તે ક્રિકેટ મેચ જુવાલ પ્રીમિયમ લીગ મેચ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા ચાર અલગ ક્રિકેટ ટીમનો સમાવેશ કર્યો હતો તેમા ગોહિલ નરેશભાઈ શકાભાઈ ની જય ચામુંડા ટીમ ને જીલ્લા ડેલીગેટ મહેન્દ્રભાઈ વાલજીભાઈ પરમાર ની જય બાબારી ટીમ તેમજ સહદેવ ભાઈ પ્રહલાદભાઈ ની જય વિહત ટીમ તેમજ જયભાઈ કનુભાઈ મકવાણા ની જય શક્તિ ટીમ સામેલ હતી તેમા ફાઈનલ વિજેતા ટીમ જય ચામુંડા હતી ને ફાઈનલહાર ટીમ જય વિહત હતી બંને ટીમો ને બે અલગ અલગ ટોફી આપીને અભિનંદન પાઠવ્યા હતા ને સર્વે ભાગ લેનાર ટીમને પણ અભિનંદન પાઠવીને યુવાવર્ગ ને પ્રોત્સાહન આપ્યું હતું સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો,
📲Get App