🔥 TRENDING India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑... Avengers: Endgame Encore grosses Rs 17... Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવસારી મહાનગર પાલિકા ના જાહેર માર્ગ ઉપર ગુલાલ અને રંગોનો મોટો થર જાહેર જનતા માટે જોખમી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 26 Sep 2026, 09:10 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી મહાનગર પાલિકા ના જાહેર માર્ગ ઉપર ગુલાલ અને રંગોનો મોટો થર જાહેર જનતા માટે જોખમી

નવસારી મહાનગર પાલિકા ના જાહેર માર્ગ ઉપર ગુલાલ અને રંગોનો મોટો થર જાહેર જનતા માટે જોખમી સાબિત ન થાય તે માટે સ્વચ્છતા એ જ સેવા ને સાર્થક કરતી કામગીરી કરી છે.
ગણેશ વિસર્જનના પવિત્ર પર્વ બાદ વોર્ડ નં. ૧૦ માં આવેલ અંબાજીનગર, વિટ્ઠલ મંદિર મુખ્ય માર્ગ પર ગુલાલ અને રંગોનો મોટો થર જામી ગયો હતો.
વિસર્જનની ઉજવણી પૂર્ણ થતાં જ, રસ્તાઓની સ્વચ્છતા અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકાની ટીમ તથા વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા સાથે મળીને વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું અને સમગ્ર માર્ગને પુનઃ સ્વચ્છ બનાવવામાં આવ્યો.
ઉજવણીની સાથે સાથે સુનિલભાઈ પાટીલનો વિસ્તાર હોય જેથી તેમણે સ્વચ્છતા માટે આગળ આવનાર તમામ જાગૃત નાગરિકો અને રાત-દિવસ સેવા આપતી મહાનગરપાલિકાની સફાઈ ટીમનો હૃદયપૂર્વક આભાર,
📲Get App