🔥 ट्रेंडिंग अरविंद केजरीवाल पर लॉरेंस बिश्नोई गैंग... ਭਾਨਾ ਸਿੱਧੂ ਦੀ ਫਿਰ ਗ੍ਰਿਫ਼ਤਾਰੀ, ਲੋਕਾਂ ਵਿ... लेखक सौरव दास ने पुस्तक लॉन्च पर सोनिय... इंदौर: सानंद संस्थापक जयंत भिसे का निध... इंदौर के माधवनगर में आहूजा लकड़ी टाल म... ਪੰਜਾਬੀਓ, ਰਾਜਨੀਤੀ ਦੇ ਬਿਆਨ ਬਦਲਦੇ ਰਹਿੰਦੇ...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: હિંમતનગરના કાટવાડમાં લગ્નના છ જ મહિનામાં પરિણીતાનો આપઘાત,સાસરીયા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો..
अपराध

સાબરકાંઠા: હિંમતનગરના કાટવાડમાં લગ્નના છ જ મહિનામાં પરિણીતાનો આપઘાત,સાસરીયા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 26 सित. 2026, 12:20 AM 👁 88
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના કાટવાડ વિસ્તારમાં લગ્નના માત્ર છ મહિનામાં જ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો.આ ઘટનાબદ્ધ મૃત્યુ માટે પરિણીતાની સાસરીયા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે.જેમાં હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ. કે. પટેલ નુ નિવેદન..

સાબરકાંઠાના-:
હિંમતનગરના કાટવાડ વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે,જેમાં લગ્નના માત્ર છ મહિનામાં જ એક પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં સ્તબ્ધતા ફેલાવી દીધી છે.આ આપઘાતની ઘટના અંગે પરિણીતાની સાસરીયા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે.પોલીસે આ ગંભીર પ્રકરણની તપાસ શરૂ કરી દીધી છે અને પરિસ્થિતિને સમજવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે..

માત્ર છ મહિનાના લગ્નજીવન પછી યુવતીએ આત્મહત્યા કરવાનો આ કિસ્સો પારિવારિક અને સામાજિક સંબંધોની સંવેદનશીલતાને પારખવા માટે મહત્વનો બની રહ્યો છે.દુષ્પ્રેરણના ગુનાની નોંધણી પછી પોલીસ તપાસ આગળ વધી રહી છે.જેમાં હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ. કે. પટેલ નુ નિવેદન...
📲Get App