🔥 TRENDING Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જન્મદિવસની અનોખી ઉજવણી : ૧૦૦થી વધુ બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કરવામા આવ્યુ

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Sep 2026, 09:34 AM 👁 201
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વીરમગામના નામાંકિત એડવોકેટ & નોટરી કુમારી રુકસાનાબેન અકબરભાઈ ગિલાણી ના પુત્ર ફૈઝલ અબ્બાસ ગિલાણી એડવોકેટ એન્ડ કમિશનર ઓફ ઓથ ના ચિરંજીવ રેયાન ગીલાણી પુત્ર તથા હયાત ગીલાણી પુત્રી ના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વીરમગામ આનંદ મંદિર પ્રાથમિક શાળાના બાળકોને ચોકલેટ તેમજ તેમના બે ક્લાસના આશરે ૧૦૦થી વધુ બાળકોને નાસ્તાની કીટ અને લંચ બોક્સ આપવામાં આવ્યા હતા.બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને સમાજમાં માનવતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આવી અનોખી ઉજવણીને ઉપસ્થિત સૌએ આવકારી હતી. રિપોર્ટર આસીક અલી ગીલણી વિરમગામ
📲Get App