🔥 ट्रेंडिंग नाबालिग ने आश्रम में यौन शोषण का आरोप,... मंगलूरु में 240 ग्राम MDMA की जाँच में... हिंदू व्यापारी की हत्या में दो संदिग्ध... आइसक्रीम outing के बाद ड्राइवर की नींद... सीर की कार ने विभाजक से टकराव किया மாவட்ட கபடி போட்டி.
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સિંગસર ખાનગી કંપની સામે ખેડૂતો મેદાને ઉતર્યા

✍️ रिपोर्टर: Sachin Vala 🗓 26 सित. 2026, 03:02 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર સોમનાથ સુત્રાપાડા સિંગસર ગામે ખાનગી સિમેન્ટ કંપની ના માઇન્સ માંથી પાણી નો નિકાલ કરવા મામલો ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો છેલા ત્રણ દિવસ થી ચાલી રહ્યો છે ઉગ્ર વિરોધ ..આજે ત્રીજા દિવસે મહિલાઓ જોડાઈ વિરોધ માં ધામળેજ સહિત છ ગામના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ .ગઈકાલે 50 ખેડુતો ની અટક કરવામાં આવી હતી આજે ફરી ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો

ગીર સોમનાથ

સુત્રાપાડા સિંગસર ગામે ખાનગી સિમેન્ટ કંપની ના માઇન્સ માંથી પાણી નો નિકાલ કરવા મામલો

ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો

છેલા ત્રણ દિવસ થી ચાલી રહ્યો છે ઉગ્ર વિરોધ ..આજે ત્રીજા દિવસે મહિલાઓ જોડાઈ વિરોધ માં

ધામળેજ સહિત છ ગામના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
.ગઈકાલે 50 ખેડુતો ની અટક કરવામાં આવી હતી

આજે ફરી ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો
📲Get App