🔥 TRENDING Road Agency and Contractor Penalised O... Bus Collides with Truck on EPE, Driver... Road Crash in Rajasthan Claims Two Liv... Woman Stages Burglary to Stop Husband... Crime Branch Recovers Rs 5 Lakh Stolen... City Rebrands from "Crime Capital" to...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂતો માં આક્રોશ

✍️ Reporter: Sachin Vala 🗓 26 Sep 2026, 03:04 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ


સુત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ૬ ગામોના ખેડૂતોનો હલ્લાબોલ:

માઈન્સમાંથી પાણી ઉલેચવા સામે વહેલી સવારથી આક્રોશ!

ધામળેજ અને સિંગસર સહિત ૬ ગામોના ખેડૂતો રસ્તા પર ઊતર્યા.

વહેલી સવારથી જ રસ્તા પર બળદગાડાં અને પશુઓ આડાં મૂકી ચક્કાજામ!

અદાણી સિમેન્ટ કંપનીની માઈન્સમાંથી ચાલી રહેલા પમ્પિંગ સામે ભારે સૂત્રોચ્ચાર.

પાણી કાઢવાથી ભૂગર્ભ જળ સુકાશે અને ખેતીને થશે મોટું નુકસાન.

પમ્પિંગ બંધ નહીં થાય તો 'આરપારની લડાઈ' અને કાયમી આંદોલનની ચેતવણી!
📲Get App