🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બગોદરા માં ગણેશ વિસર્જન બાદ એક યુવક પાણીમાં લાપતા

✍️ रिपोर्टर: Sanjay dabhi 🗓 25 सित. 2026, 06:34 PM 👁 35
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગોદરા માં ગણેશ વિસર્જન બાદ એક યુવક પાણીમાં લાપતા

ગણેશ વિસર્જન બાદ બગોદરામાં યુવક પાણીમાં લાપતા, શોધખોળ હાથ ધરાઈ

બગોદરામાં ગણેશ વિસર્જન બાદ એક યુવક પાણીમાં લાપતા થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.
📲Get App