🔥 TRENDING Minor alleges sexual abuse at Indian a... Three arrested in Mangaluru after poli... Two suspects arrested in murder of Hin... 3-year-old child killed as driver fall... Seer’s Car Collides with Divider in Un... மாவட்ட கபடி போட்டி.
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત મહીસાગર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 'સ્વચ્છતા એ જ સેવા' મહાઅભિયાન

✍️ Reporter: Burhaan sibhai 🗓 25 Sep 2026, 09:00 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત મહીસાગર જિલ્લાની ૧૧૮૯ પ્રાથમિક શાળાઓમાં 'સ્વચ્છતા એ જ સેવા' મહાઅભિયાન સંપન્ન: અંદાજે ૨૫.૭ ટન ઘન કચરાનો નિકાલ કરાયો

રાજ્યભરમાં ચાલી રહેલા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત આજરોજ મહીસાગર જિલ્લામાં 'સ્વચ્છતા એ જ સેવા' કાર્યક્રમ હેઠળ વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના તમામ ૮ તાલુકાઓની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા કક્ષાએ ઘન કચરાના વ્યવસ્થિત નિકાલ અને સફાઈ માટે આ વિશેષ મહાઅભિયાન યોજાયું હતું. આ અભિયાન માં શાળાના શિક્ષકો કર્મચારીઓ વાલી સમુદાય અને સેવા સંસ્થાઓ જોડાઈ દેશ ને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો સંદેશ આપ્યો હતો
📲Get App