🔥 ट्रेंडिंग विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर... द ट्रिब्यून ने डॉ. शाइनी देवासी की प्र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બહુચરાજી દર્શન કરવા જતા ભાવિકો નદાસા-આસજોલ વચ્ચે અકસ્માતમાં ઇજાગ્રસ્ત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 11:58 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બહુચરાજી દર્શન કરવા જતા ભાવિકોને લઈ જતી એક ગાડી નદાસા અને આસજોલ ગામની વચ્ચે અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં કેટલાક ભાવિકોને ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે..

બહુચરાજી માતાજીના દર્શન કરવા જતા ભાવિકોને લઈ જતી એક ગાડી નદાસા અને આસજોલ ગામની વચ્ચે માર્ગ અકસ્માતનો ભોગ બની હતી.આ દુર્ઘટનામાં વાહનમાં સવાર કેટલાક યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે..

અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે હાલ સ્પષ્ટતા નથી, પરંતુ ઘટના સ્થળે સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક મદદ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતને પગલે વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📲Get App