🔥 TRENDING Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજે કોઠંબા તાલુકાના વિવિધ ગામો માં ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી અને રાબડીયા મહીસાગર નદીમાં ભવ્ય વિસર્જન સંપન્ન

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 25 Sep 2026, 09:08 PM 👁 595
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે કોઠંબા ગામમાં યુનિટી એ લાઈવ ગ્રુપ. વીર શિવાજી ગ્રુપ. જનતા કોલોની જેવા વિવિધ કોઠંબાના ગ્રુપો દ્વારા ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કોઠંબામાં નીકળી હતી શોભાયાત્રા પૂર્ણ થતા કોઠંબા નજીક મહી નદી કિનારે આવેલા રાબડીયા ગામે ગણેશજીની મૂર્તિઓનું હોળી દ્વારા નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ સમગ્ર ગણપતિ વિસર્જન સમયે કોઈ અનિચ્છિય બનાવો ન બને તે માટે કોઠંબા પોલીસે પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવી અને એસડી આર એફ ની ટીમ નદીમાં તેનાત રાખી એસ ડી આર એફ 5 ગ્રુપ ગોધરા ની ટીમ નદીમાં હાજર રહી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન કાર્યક્રમ સંપન્ન થયો સાથે કોઠંબા તાલુકાના ખારોલ રાબડીયા રાઘવ ના મુવાડા ખાતુ પગીના મુવાડા જેવા અનેક ગામો પણ શોભાયાત્રા અને ગણપતિજીની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું
📲Get App