🔥 ट्रेंडिंग નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... ट्रम्प ने इरान पर पूर्व-मध्यकालीन हमलो... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... विक्रम मिसरी ने यूएस कांग्रेस प्रतिनिध... भारत को अमेरिका और चीन के बीच कूटनीतिक... राजनीतिक संघर्ष तेज, चुनाव आयोग प्रमुख...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાળીયાદ

✍️ रिपोर्टर: Lalu mistry 🗓 25 सित. 2026, 10:47 AM 👁 39
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બોટાદ સંઘના ગુરુદેવ જયેશ મુનિ મહારાજ, ડૉ. સુપ્રજ્ઞ મુનિ મહારાજ અને નૂતન દીક્ષિત દેવર્ષ મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી કન્યાશાળાની બાળાઓ માટે બાળ ભોજનનું આયોજન કરાયું હતું. આ સેવાભાવી પ્રસંગે મોટી સંખ્યામાં કન્યાશાળાની બાળાઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
આ બાળ ભોજન હ. રતિલાલ સુખલાલ પારેખ પરિવાર અને અસ્મિતાબેન જયેશભાઈ પારેખ (પાણીયાદ વાળા) દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચિદાઈની સર્વિસ જોઈનિંગ અને તેમની દોહિત્રી તનિષ્કાના જન્મની ખુશીમાં યોજાયો હતો.
​આ સેવાભાવી કાર્યક્રમથી બાળાઓમાં ખુશી જોવા મળી હતી. ઉપસ્થિત લોકોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આનાથી સમાજમાં સેવા, સંસ્કાર અને પરોપકારનો સારો સંદેશ ફેલાયો છે.
📲Get App