🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ ડૉ. બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ પર ઈકો કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Sep 2026, 08:28 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામમા ડૉ. બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ પર ઈકો કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં 2 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત અંગેની વધુ વિગતો અને કારણ અંગેની માહિતી તપાસ બાદ સામે આવશે. રિપોર્ટર.આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App