🔥 TRENDING Jay‑Z Confesses He Was Immature Before... Karnataka Bars Tamil Nadu Cattle Amid... Hindustan Times launches 'Quickreads'... Karnataka govt mulls ‘Karnataka Mandap... 15 Rajasthan officers slated for IAS p... Rajasthan HC says ending relationship...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બોરીદ્રા શાળાના બાળકોનો અનોખો સ્વચ્છતા સંદેશ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 25 Sep 2026, 05:10 PM 👁 115
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવતી અનોખી પ્રવૃત્તિ યોજાઈ હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બાળકોએ વિવિધ રીતે સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.
બાળકોની આ સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા સ્વચ્છતા જાળવવા, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રવૃત્તિનું માર્ગદર્શન અનિલ ગુરુજી દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલી આ અનોખી પહેલની સૌએ પ્રશંસા કરી હતી.
બોરીદ્રા પ્રાથમિક શાળાના બાળકોની આ પહેલે “સ્વચ્છ શાળા, સ્વચ્છ ગામ અને સ્વચ્છ સમાજ”નો સુંદર સંદેશ આપ્યો હતો.
📲Get App