🔥 TRENDING મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ... दिल्ली पुलिस ने जालसाजों के गिरोह का प... પંથોડા ગામની આંગણવાડીમાં બાળકોને પ્રોત... માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल... बीकानेर: खिंयाणा धाम में 4 अक्टूबर को...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આંગણા નો ઉત્સવ

✍️ Reporter: THAKOR ASHOKKUMAR PRADIPJI 🗓 25 Sep 2026, 08:42 PM 👁 243
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ઼ કલોલ તાલુકાના નાસ્મેદ ગામે આંગણા નો ઉત્સવની ઉજવણી કરવાંમાં આવેલ.

આજ રોજ઼ કલોલ તાલુકાના નાસ્મેદ ગામે આંગણા નો ઉત્સવની ઉજવણી કરવાંમાં આવેલ. જેમાં કલોલના ધારાસભ્યશ્રી લક્ષમણજી પુંજાજી ઠાકોર તથા ગાંધીનગર જિલ્લા ના આરોગ્ય સમિતિ ના ચેરમેન ગાંધીનગર જિલ્લા સંગઠનના મહામંત્રી ભુલાભાઈ ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ઉર્વશી બેન કલોલ તાલુકા ના પ્રમુખ વિષ્ણુ ભાઈ પટેલ ઉપપ્રમુખ કેશીબેન નટવરજી ઠાકોર મહિલા મોરચા પ્રમુખ હંસાબેન મહિલા મોરચા મહામંત્રી પ્રિયંકાબેન સુનિલજી ઠાકોર પૂર્વ જિલ્લા પ્રમુખ કાન્તિજી પૂર્વ કલોલ તાલુકા પ્રમુખ નટવરજી
વાયણા અઢાણા ઢે.વાસજડા, મુલાસાણા નાસ્મેદના આંગણવાડી કાર્યકર્તા સહ કાર્યકર્તા બેનો બધા હાજર હતા
📲Get App