🔥 ट्रेंडिंग लता मंगेशकर की जन्म वर्षगांठ पर चर्चा:... ऑर्गनाइज़र ने लता मंगेशकर को श्रद्धांज... केपीएससी ने उत्तर पत्र में ‘जया श्री र... भारत ने शुरू किया अपना पहला प्राकृतिक... तमिलनाडु ने कानून‑व्यवस्था में आरटीआई... राज्यसभा सांसद कपिल सिबाल ने मतदान सूच...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં જકશી રોડ ઉપર આવેલી નવી તલાવડી ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 25 सित. 2026, 07:44 PM 👁 29
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં જકશી રોડ ઉપર આવેલી નવી તલાવડી ખાતે આજે ગણેશ વિસર્જનના અનુસંધાને ગણેશજીની પ્રતિમાના વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગણેશ ભક્તો દ્વારા ધાર્મિક વાતાવરણમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશજીને વિદાય આપતી વખતે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આ પ્રસંગે દરેક જગ્યાએ જરૂરી બંદોબસ્ત ગોઠવી સરાહનીય કામગીરી કરેલ છે તથા વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવેલ છે
રિપોર્ટર અસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App