🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચમાં રોહિતસિંહ સિંધા માણકી પાર્લર દ્વારા વિજય ડેરીની ફ્રેન્ચાઇઝીનો ભવ્ય શુભારંભ

✍️ Reporter: Divyarajsinh Gohil 🗓 24 Sep 2026, 03:10 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ શહેરના રોહિતસિંહ સિંધા માણકી પાર્લર દ્વારા વિજય ડેરીની નવી ફ્રેન્ચાઇઝીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ભરૂચ શહેરના વિજય ડેરીની એક નવી ફ્રેન્ચાઇઝીનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં સ્વામીઓ અને રાજપૂત સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો વિસ્તાર ન પોલીસ અધિકારીઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ફ્રેન્ચાઇઝીનું રિબન કાપીને શુભારંભ કર્યો.

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિજય ડેરીની આ નવી શાખા દ્વારા ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
નીલમ સ્વામી તેમજ પાટીલ સ્વામી અને સાથી મિત્રો એ આ શુભ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આ નવી ફ્રેન્ચાઇઝી ભરૂચના લોકોને ઉત્તમ ડેરી ઉત્પાદનો પૂરા પાડવામાં મહત્વનો ભાગ ભજવશે. તેમણે ડેરીના સંચાલકોને સફળતા માટે શુભકામનાઓ આપી હતી.
📲Get App