🔥 TRENDING தாய்மாமன் தங்க மோதிரம்’ திட்டம் தொடக்க... National Award winner Manasi Parekh sa... Gujarat Giants announce retained and r... CBI Opposes Bail for Former Bhopal Jud... ભુજ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારી રૂા.... अब बदलेगी कटिहार के हर गांव की तस्वीर!...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હોવા છતાં પંખા અને લાઈટો ચાલુ રહેતા પબ્લિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 23 Sep 2026, 08:26 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેમદાવાદ તાલુકાના હલધરવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હોવા છતાં પંખા અને લાઈટો ચાલુ રહેતા પબ્લિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
📲Get App