🔥 TRENDING Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta... Sidharth Malhotra's 'Vvaan' posts thir...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા: તલોદ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માવજીભાઈ સુતરીયાનું દુઃખદ અવસાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 01:35 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માવજીભાઈ જે. સુતરીયાના દુઃખદ અવસાનથી શોક વ્યાપ્યો છે.આ સમાચારથી અનેક લોકો વ્યથિત થયા છે..

સાબરકાંઠા જિલ્લાના-:
તલોદ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ માવજીભાઈ જે. સુતરીયાના દુઃખદ અવસાનના સમાચાર પ્રાપ્ત થયા છે. તેમના નિધનથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ દુઃખદ સમાચારથી અનેક કાર્યકરો અને શુભેચ્છકો અત્યંત વ્યથિત થયા છે. માવજીભાઈ સુતરીયા તેમના કાર્યો અને સમાજ પ્રત્યેની નિષ્ઠા માટે જાણીતા હતા..

પરમાત્મા દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી રહી છે. '.ઓમ શાંતિ'.
📲Get App