🔥 TRENDING BJP Yatra Tragedy in Mansa: District V... PV Sindhu and Unnati Hooda's defeats e... Springfield News-Sun Reports on India-... FM Sitharaman Quotes 'We are playing h... ખેડા લવાલમાં 9 લોકોનું જૂથ યુવક પર લોહ... लूणकरणसर तहसील के सभी गांवों की सरपंच...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાળા શેરી ના રાજા ગણપતિ બાપા

✍️ Reporter: Sachin Vala 🗓 23 Sep 2026, 10:40 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધામળેજ વાળા શેરી કા રાજા ગણપતિ વિસર્જન......

સુત્રાપાડા ના ધામળેજ ગામ ગણેશ મહોત્સવ નિમિતે વાળા શેરી કા રાજા ગણપતિ વિસર્જન...

ડીજે તાલ સાથે ગણપતિ મહારાજ ની શોભા યાત્રા ગામ ની તમામ ગલિયો પસાર થઈ હતી

ત્યાર બાદ ધામળેજ ના સમુદ્ર માં વિસર્જન

આ શોભા યાત્રા માં ગામ આગેવાન તેમજ ભાઈ ઓ બહેનો સાથે રહી ગામ ને ભક્તિમય બનાવ્યું
📲Get App