🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમા આવેલ ભારકાદેવી આઈસ્ક્રીમની રેકડી પરથી બદામશેકના સેમ્પલ લેવાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 23 Sep 2026, 02:00 PM 👁 165
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામમા આવેલ ભારકાદેવી આઈસ્ક્રીમની રેકડી પરથી બદામશેકના સેમ્પલ લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સંબંધિત તંત્ર દ્વારા સેમ્પલ લઈ તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.સેમ્પલના રિપોર્ટ બાદ આઈસ્ક્રીમની ગુણવત્તા અંગેની હકીકત સ્પષ્ટ થશે. જો તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન જણાશે તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે.અગાઉ જન્માષ્ટમી ના તહેવાર દરમ્યાન બદામશેકમાથી મકોડા નીકળતા ગુણવત્તા બેદરકારી અનુસંધાને પણ આભારકાદેવી આઈસ્ક્રીમ વિવાદમાં આવેલ હતી
રિપોર્ટર: અસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App