🔥 ट्रेंडिंग हेराल्ड गोवा ने अपनाया नया नारा “Prese... राष्ट्रीय CVD सम्मेलन 2026 गोवा में सम... सावंत ने कांग्रेस पर चुनावी हार के बाद... भारत में कार्यालय किराया 54.4 मिलियन व... रूस ने भारत की स्थायी यूएन सुरक्षा परि... नागालैंड डियर लॉटरी परिणाम 25 सितंबर 2...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના મુખ્ય મંત્રી અને પ્રધાન મંત્રી ના ૨૫વષૅ

✍️ रिपोर्टर: Chauhan Gavesinh Maganbhai 🗓 23 सित. 2026, 04:22 PM 👁 45
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાન મંત્રી નાં જનસેવા ના ૨૫વષૅ પુણૅ

ગુજરાત ના પનોતા પુત્ર અને દેશ નાં યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના મૂખ્ય મંત્રી તથા પ્રધાનમંત્રી તરીકે નાં જનસેવા ના ૨૫વષૅ પૂર્ણ થવાને અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે ગોધરા તાલુકાના રામપુર જોડકા ગામ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ માં ગામના આગેવાન તેમજ ગોધરા તાલુકાના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે સંવાદ સાધીયો અને વિવિધ યોજનાકીય લાભો નુ વિતરણ કરાયું
📲Get App