🔥 TRENDING CM Saini Honors Haryana Athletes After... Deputy Chief Minister attends Samman D... Congress Criticizes BJP Over Tribal Ri... Chhattisgarh Raises PG Stipend by Up t... LPU unrest: internet shut, 10‑day holi... Muslim Community Protests Removal of S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

✍️ Reporter: Anil Vaghela 🗓 23 Sep 2026, 10:10 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની તમામ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો આ રવિવારે, 27 સપ્ટેમ્બરના રોજ સામાન્ય દિવસોની જેમ જ ખુલ્લી રહેશે. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેંક યુનિયનો દ્વારા હડતાળના એલાનને પગલે ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો પર કોઈ માઠી અસર ન પડે અને તેમને પડનારી મુશ્કેલીઓ નિવારી શકાય, તે હેતુથી સરકારે રવિવારે રજાના દિવસે પણ બેંકોમાં કામકાજ ચાલુ રાખવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
📲Get App