🔥 ट्रेंडिंग મેઘવાળ પ્રિમિયલ લીગ 7નું સમાપન થયું विराट कोहली के प्रैक्टिस में न्यूज़ीलै... मुरबाडच्या ग्रामीण व आदिवासी खेड्यापाड... ખનિજ ચોરી કરતી આર્ચેન જખાઉ, આતો માટી ચ... પંચમહાલમાં 12 થી 18 નવેમ્બર દરમિયાન 'જ... *पांच लाख रुपये दो, वरना FIR पर FIR दर...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

✍️ रिपोर्टर: કમલેશ જોગાણી 🗓 23 सित. 2026, 07:46 PM 👁 68
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

દરમિયાન ગત રાત્રે એક સિંહ, ત્રણ સિંહણ અને બે સિંહબાળ શિકારની શોધમાં ઝુડવડલી ગામની સીમમાં આવી પહોંચ્યા હતા. સિંહ પરિવારે એક ગાયનું મારણ કર્યા બાદ મિજબાની માણી હતી. અને બીજા બીજા દિવસે બપોર સુધી મુન્નાભાઈ દોમડીયાની વાડીના મકાનની અગાસી પર અડ્ડો જમાવ્યો હતો. ત્યારબાદ બીજો શિકાર કરવા માટે નજીકમાં આવેલી ગૌશાળાએ આ સિંહ પરિવાર પહોંચ્યો હતો.
📲Get App