🔥 TRENDING बहरोड़ विधायक डॉ जसवंत यादव के निधन पर... గణేష్ చౌక్ అగ్నిప్రమాద బాధితులకు న్యాయ... 14 ડિસેમ્બર ના રોજ દિયોદર ખાતે યોજાનાર... ખનિજ ચોરી કરતી આર્ચેન જખાઉ, આતો માટી ચ... புதுச்சேரி உள்துறை அமைச்சர் நமச்சிவாயம... వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పథకంలో 375 ప...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 23 Sep 2026, 07:46 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

દરમિયાન ગત રાત્રે એક સિંહ, ત્રણ સિંહણ અને બે સિંહબાળ શિકારની શોધમાં ઝુડવડલી ગામની સીમમાં આવી પહોંચ્યા હતા. સિંહ પરિવારે એક ગાયનું મારણ કર્યા બાદ મિજબાની માણી હતી. અને બીજા બીજા દિવસે બપોર સુધી મુન્નાભાઈ દોમડીયાની વાડીના મકાનની અગાસી પર અડ્ડો જમાવ્યો હતો. ત્યારબાદ બીજો શિકાર કરવા માટે નજીકમાં આવેલી ગૌશાળાએ આ સિંહ પરિવાર પહોંચ્યો હતો.
📲Get App