🔥 ट्रेंडिंग ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... अम्बाला निर्माण स्थल पर ढहने से 10 घाय... बारिश की कमी के बावजूद खारिफ क्षेत्रफल... छात्र के बलात्कार के अफ़वाह से लवली प्... तीन दिन का बैंक स्टैकरिट निलंबित, IBA-... भारत की कूटनीति में दुविधा: ट्रम्प‑अमे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 23 सित. 2026, 06:26 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ ખાતે ‘સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ની પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલે મુલાકાત લીધી અને ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત બાળકો તેમજ ઉપસ્થિત મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો. સંસ્થાના બાળકો સાથે વિતાવેલી ક્ષણો અત્યંત આત્મીય અને પ્રેરણાદાયી રહી. આ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાય અને તેમને શ્રેષ્ઠ તકો મળે તે માટે અમે સદાય કટિબદ્ધ છીએ.
📲Get App