🔥 TRENDING Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર નેશનલ હાઇવે પર અકસ્માત: બે યુવકો પાણીમાં ડૂબી ગયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 01:10 PM 👁 63
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નેશનલ હાઇવે પર થયેલા એક ગંભીર અકસ્માતમાં બે યુવકો પાણીમાં ડૂબી જતાં અરેરાટી મચી જવા પામી છે..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર નજીક નેશનલ હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે યુવકો પાણીમાં ડૂબી જતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી,પરંતુ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.પાણીમાં ડૂબી ગયેલા યુવકોને શોધવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે..

આ ઘટનાના પગલે નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો.સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📲Get App