🔥 ट्रेंडिंग चार असम मजदूरों की मौत मेघालय में सीप्... भारत में बलात्कार मामलों में वृद्धि ने... अयुष्मान खुराना ने निभाया पाकिस्तान के... मडोना और टेलर स्विफ्ट ने जीता एमटीवी व... टीवीके मंत्री ने उदयनिधि स्टालिन की टि... तमिलनाडु सरकार ने विवादास्पद आदेश को र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અમદાવાદ: મણિનગર ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 23 सित. 2026, 01:22 PM 👁 52
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના મણિનગર ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તોએ ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી..

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આજે શિવશક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ભક્તોએ ભાગ લીધો હતો અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરી હતી કે તેઓ સૌના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.મંડળ દ્વારા કરવામાં આવેલી આયોજનની સૌએ પ્રશંસા કરી હતી..

શિવશક્તિ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જે સ્થાનિક સમુદાયમાં ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે.
📲Get App