🔥 TRENDING ग्राम राजपुर धाम में धूमधाम से हुआ भगव... उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા જાફરાબાદ ખાંભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર શ્રી

✍️ Reporter: Anil Vaghela 🗓 23 Sep 2026, 09:25 PM 👁 34
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા જાફરાબાદ ખાંભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર શ્રી આજ ની ઢળતી સાંજે જાફરાબાદ તાલુકા ના છેલણા ગામે દિવ્યં પબ્લિક સ્કૂલ ખાતે ઇકો ફ્રેન્ડલી
ગજાનન ગણપતિ મહારાજ ની સાંધ્ય આરતી નો લાભ લીધો.

આ કાર્યક્રમ દરમ્યાન અમારા મિત્ર કવિ હેમાળવી દ્વારા જીવ દયા સંદર્ભે નુ વક્તવ્ય અસરકારક રહ્યુ.

સાથે સાથે સ્કૂલ, હોસ્ટેલ , રમત ગમત ના મેદાનો ની પણ મુલાકાત લઇ સંચાલક મિત્રો ને શુભેચ્છાઓ પાઠવી અને બાળકો સાથે વાર્તા લાપ પણ કર્યો.
📲Get App