🔥 ट्रेंडिंग मोबाइल संदेश से भड़का छात्र आक्रोश, लव... उज्जैन में शाही मस्जिद को सड़क चौड़ीकर... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... खबरहब ने नेपाल के व्यापार समाचार का आर... आइश्वरीया लेक्श्मी और अर्जुन दास के सा... मिथिलेश ने बिग बॉस तेलुगु 10 से नकद पु...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ ઇંગ્લીશ દારૂનું વેચાણ

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 23 सित. 2026, 09:44 AM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સવિનય જણાવવાનું કે, સાંતલપુર તાલુકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ ઇંગ્લીશ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદો સ્થાનિક લોકો કરી રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં, અમુક જગ્યાએ જાહેરમાં અને દુકાનોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જેના કારણે યુવાનોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે.
મારી પાસે એક વીડિયો પણ છે જેમાં એક વ્યક્તિ જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સાંતલપુર વિસ્તારનો જ છે, જે આ અંગેનો પુરાવો છે.
📲Get App