🔥 TRENDING Union Minister Bhagirath Choudhary Ope... Navy Chief Urges Skyroot to Build Defe... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... Murli Manohar Joshi Criticises Loud Mu... Bill Gates Foundation Commits $1bn for... Health Authorities Make Acidity Medici...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દીપાબેન મિલનભાઈ ઠક્કરની અમદાવાદ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક

✍️ Reporter: Gilani Asikali 🗓 23 Sep 2026, 07:56 PM 👁 195
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમા રહેતા દીપાબેન મિલનભાઈ ઠક્કરની અમદાવાદ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂકને પગલે મહિલા મોરચાના કાર્યકરો તથા શુભેચ્છકોએ દીપાબેન ઠક્કરને અભિનંદન પાઠવી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
દીપાબેન ઠક્કરે મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની તથા સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
દીપાબેન ઠક્કરને નવી જવાબદારી બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App