🔥 ट्रेंडिंग एशियाड में भारत का खराब प्रदर्शन, जिम्... सीबीआइसी ने यूके से आयात पर concession... राहुल गांधी ने दिल्ली मंत्री के थप्पड़... वित्त मंत्री ने कहा: भारतीय स्टार्टअप... ताजिकिस्तान ने कहा कि UNSC सीट के लिए... प्रियंका गांधी ने CEC के इस्तीफे की मा...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડીનારના ઘાટવડ જાબ વિસ્તારમાં કુદરતી કમાલ

✍️ रिपोर्टर: Khalik bhai 🗓 23 सित. 2026, 02:52 PM 👁 46
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઈકબાલભાઈ મહેતરના વાડીના આંબા પર ચોમાસાના અંતે બિન સિઝનમાં કેરીઓ આવી કોડીનાર તાલુકાના ઘાટવડ નજીક આવેલ જાપ વિસ્તારમાંથી કુદરતનો એક અનોખો અને આશ્રયે જનક કિસ્સો સામે આવ્યો છે અહીંના વિસ્તારની ખેડૂત ઈકબાલભાઈ મહેતાના વાડીમાં આવેલ આંબાના ઝાડ ઉપર સિઝન વગર જ મોસમ બહાર કેરીઓ બેસતા મથકમાં ભારે કૌતુક સર્જાયો છે સામાન્ય રીતે ઉનાળાની અંતમાં મેં અને જૂન મહિના દરમિયાન આંબા પર કેરીઓ આવતી હોય છે પરંતુ હાલ ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ઇકબાલભાઈ મહેતાના આંબા ઉપર અચાનક જ નવી કૂંપળો અને મંજરીયો સાથે કેરીઓનો પાક જોવા મળ્યો છે
📲Get App