🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

જીતુ ભાઈ વાઘાણી તથા કનુ ભાઈ દેસાઈ દ્વારા સમીક્ષા બેઠક

✍️ Reporter: Husain Dhoki 🗓 23 Sep 2026, 08:12 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મંત્રીશ્રી કનુભાઇ મોહનલાલ દેસાઇ(નાણાં વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) તથા માનનીય મંત્રીશ્રી જીતુભાઇ સવજીભાઇ વાઘાણી (કૃષિ અને ખેડુત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉધોગ, પ્રોટોકોલ) તેમજ માન.અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજરી આપી.
જેમાં નીચે મુજબના મુદ્દાઓ પરત્વે ચર્ચા કરવામાં આવી.
1.પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણની યોગ્ય કાળજી લેવાની સરકારશ્રીની મહત્વપૂર્ણ જવાબદારી ધ્યાને રાખીને ઉપલબ્ધ, વિશ્વસનીય અને Real Time Data Base નો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરવા બાબત.
2. ગુજરાતમાં વસતા ઘર વિહોણા તથા જમીન વિહોણા કુંટુંબોને પ્લોટની ફાળવણી વિગેરે બાબતે ચર્ચા કરવામાં આવી
📲Get App