🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મકતૂપુરમાં ગટર યોજનાથી જંગલ કાપી, લોકો વ્રુક્ષો વાવી વિરોધ દર્શાવે

✍️ Reporter: Sudip Gadhiya 🗓 22 Sep 2026, 11:52 AM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મકતૂપુર ગ્રામ પંચાયતની મંજૂરી વગર મંગરોળની ગટર યોજના માટે આશરે આઠ વીઘા જંગલ કાપી નાખ્યું, અને સ્થાનિકોએ અડધા વીઘા પર ફરી વ્રુક્ષો વાવી વિરોધ કર્યો.

મંગરોળની ગટર યોજનામાં મકતૂપુર તળાનુ આશરે આઠ વીઘા જંગલ કાપવામાં આવ્યું, જે ગ્રામ પંચાયતની મંજૂરી વગર આ કૃત્ય કરવા માં આવ્યું હતું.

મકતૂપુરના લોકો અને ગ્રામ પંચાયતએ અડધા વીઘા કાપેલા જંગલમાં ફરી વ્રુક્ષો વાવીને વિરોધ દર્શાવ્યો.

મક્તુપુર વાસીઓ ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવા ના મૂળ માં હોય તંત્ર આ વિષય ને ગંભીરતા પૂર્વક વિચારે એવું લોકો ઇચ્છી રહ્યા છે

જંગલ વૃક્ષો જમીન અને પર્યાવરણ ની રક્ષા સૌનું કર્તવ્ય છે

વૃક્ષ અને ખેડૂત ના રક્ષણ માટે સરકાર ગંભીર બને તેવું લોકો ઇચ્છી રહ્યા છે
📲Get App