🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત,એકતાનગર સુધીની ટ્રેન યાત્રામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 10:54 PM 👁 47
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું,જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અમદાવાદથી એકતાનગર (કેવડિયા) જવા રવાના થયા..

આજે અમદાવાદ એરપોર્ટ પર દેશના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમનું આગમન થયું હતું..

ત્યારબાદ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સહભાગી થવા માટે અમદાવાદથી એકતાનગર (કેવડિયા) જતી ટ્રેન યાત્રા દરમિયાન તેમની સાથે પ્રવાસ કરવાનો સુખદ અવસર પ્રાપ્ત થયો. આ યાત્રા દરમિયાન મંત્રી વૈષ્ણવ સાથે વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી.આ સફર દરમિયાન રેલવે વિકાસ, લોકસેવા અને કનેક્ટિવિટી જેવા વિવિધ વિષયો પર સાર્થક વિચાર-વિમર્શ થયો. આ ચર્ચાઓ ભવિષ્યમાં રેલવે ક્ષેત્રે અને લોકોની સેવાઓને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થશે.
📲Get App