🔥 TRENDING बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री... बैंकों की तीन दिवसीय हड़ताल टली, IBA औ... Union Minister Bhagirath Choudhary Ope... Navy Chief Urges Skyroot to Build Defe... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... Murli Manohar Joshi Criticises Loud Mu...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડીનારના લોકલાડીલા નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઇ સોલંકી નું સન્માન કરવામાં આવ્યું

✍️ Reporter: Khalik bhai 🗓 22 Sep 2026, 10:12 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ ગાંધીનગરના સોણિમ સંકુલ ખાતે કોડીનારના લોકલાડીલા નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકી પવિત્ર બાર જ્યોતિર્લિંગ ની સફળ જાત્રા પૂર્ણ કરવા બદલ કોડીનારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
📲Get App